નીચેનામાંથી કયું સંયોજન સમાન જથ્થાના પાણીમાં સંપૂર્ણપણે ઓગળતી વખતે મહત્તમ ગરમીનું શોષણ કરશે? આ સંયોજનોની $25 \ ^\circ C$ તાપમાને દરેક દ્રાવ્યના $kJ/mole$ માં દ્રાવણની ગરમી કૌંસમાં આપવામાં આવી છે.

  • A
    $HNO_3$ $(\Delta H = -33 \ kJ/mole)$
  • B
    $KCl$ $(\Delta H = +17.64 \ kJ/mole)$
  • C
    $NH_4NO_3$ $(\Delta H = +25.5 \ kJ/mole)$
  • D
    $HCl$ $(\Delta H = -74.1 \ kJ/mole)$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?

એક યાદચ્છિક ચલ $X$ એ $0, 1$ અને $2$ કિંમતો ધારણ કરે છે. જો $P(X=1)=P(X=2)$ અને $P(X=0)=0.4$ હોય,તો યાદચ્છિક ચલ $X$ નો મધ્યક શોધો.

નીચેનામાંથી કયો આયન પાણીમાં અત્યંત દ્રાવ્ય હાઇડ્રોક્સાઇડ બનાવે છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં સંક્રાંતિ ધાતુનો ઓક્સિડેશન આંક શૂન્ય છે?

$HF$ અને $HCl$ ની સર્જન એન્થાલ્પી અનુક્રમે $-161 \ kJ$ અને $-92 \ kJ$ છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo